Gujarat Farmers Relief Package News-ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર; ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ અપાશે!
Gujarat Farmers Relief Package News: ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. આજે રાજ્ય સરકાર જાહેર કરશે રાહત પેકેજ. ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ અપાશે. SDRFના નિયમથી અલગ જઈ…