Gujarat Bharti 2025 : અમદાવાદમાં નોકરીઓ, ₹ 60,000 પગાર, જાણો શું જોઈએ લાયકાત?

By: Dr. Paresh Bhatt

On: October 30, 2025

Follow Us:

Gujarat Bharti 2025

Gujarat Bharti 2025 :ACB Ahmedabad Bharti 2025, Advisors Jobs : એસીબી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ACB Advisors Recruitment 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા પગારની નોકરી આવી ગઈ છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, અમદાવાદ કચેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. ACB એ કુલ 5 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે.

એસીબી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

આ ભરતીમાં પણ ફોર્મ આવશ્ય ભરો : Gujarat Bharti 2025 : ભાવનગરમાં મહિલાઓને કાયમી મેળવવાની તક, અહીં વાંચો પગારથી લઈને બધું જ

Gujarat Bharti 2025ની મહત્વની માહિતી

સંસ્થાલાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, અમદાવાદ વડી કચેરી
પોસ્ટફાયનાન્સીયલ ટાસ્ક ફોર્સ, ટેક્ષેશન એડવાઈઝર, રેવન્યુ એડવાઈઝર
જગ્યા5
વય મર્યાદા21થી 62 વર્ષ
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારીત
એપ્લિકેશન મોડઓફ લાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ18-11-2025
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે

ACB ભરતી 2025, પોસ્ટની વિગતો

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય, અમદાવાદની વડી કચેરી ખાતે 11 માસના કરારના ધોરણે એડવાઈઝરોની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે કોષ્ટકમા આપેલી છે.

પોસ્ટજગ્યા
ફાયનાન્સીયલ ટાસ્ક ફોર્સ2
ફાયનાન્સ/ટેક્ષેસર એડવાઈઝર2
રેવન્યુ એડવાઈઝર1
કુલ5

શૈક્ષણિક લાયકાત

એસીબી ભરતી 2025 અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમદેવારોએ જે તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત જાણવા માટે https://acb.gujarat.gov.in/acb/CMS.aspx?content_id=930301 લિંક પર આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 વર્ષતી નાનો અને 62 વર્ષથી મોટો ન હોવો જોઈએ.

પગાર ધોરણ

આ તમામ પોસ્ટ 11 માસ કરાર આધારિત હોવાથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 60,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

ભરતીની જાહેરાત

acb bharti : Download

અરજી કેવી રીતે કરવી?

  • સંસ્થાની વેબસાઈટ acb Gujarat પર અરજી પત્રક ડાઉનલોડ કરીને માંગેલી માહિતી ભરવી અને જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામા પર તારીખ 18-11-2025 સુધીમાં મળી જાય એ રીતે મોકલવું.
  • મુદ્દતની તારીખ વિતિ ગયા પછી આવેલી અરજી રદ થવા પાત્ર રહેશે.

ફાયનાન્સ/ટેક્ષેસર એડવાઈઝર – નોટિફિકેશન

ACB bharti notification : Download

અરજી કરવાનું સરનામું

નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નં.17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ

આ ભરતીમાં પણ એપ્લાય કરો : IB Vacancy 2025: પરીક્ષા વગર ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સરકારી નોકરી મેળવવાની તક, ₹1.42 લાખ સુધી પગાર

Dr. Paresh Bhatt is a seasoned HR professional with over 10 years of experience in human resources, specializing in talent acquisition, employee engagement, and organizational development. Passionate about fostering positive workplace cultures, Paresh delivers strategic HR solutions to drive business success.

Join WhatsApp

Join Now

Arattai (સ્વદેશી વોટ્સએપ)

Join Now

Join Facebook

Join Now

1 thought on “Gujarat Bharti 2025 : અમદાવાદમાં નોકરીઓ, ₹ 60,000 પગાર, જાણો શું જોઈએ લાયકાત?”

Leave a Comment