HPCL Graduate Apprenticeship 2026: એચપીસીએલ (HPCL) માં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની મોટી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

HPCL Graduate Apprenticeship 2026

HPCL Graduate Apprenticeship 2026: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેનીની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારોએ એન્જિનિયરિંગમાં ડિગ્રી પૂર્ણ કરી છે, તેમના માટે ભારત સરકારની આ મહારત્ન કંપનીમાં કામ કરવાનો અને અનુભવ મેળવવાનો આ એક સુવર્ણ અવસર છે. HPCL Graduate Apprenticeship 2026 ભરતીની મુખ્ય વિગતો (Quick Highlights) … Read more