GSSSB CCE Exam Date 2026: ૫૩૭૦ જગ્યાઓ માટે ક્યારે લેવાશે પરીક્ષા? જાણો ગ્રુપ A અને B નો સંપૂર્ણ સિલેબસ અને તૈયારીની વ્યૂહરચના
GSSSB CCE Exam Date 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Examination – CCE) અત્યારે ગુજરાતના લાખો યુવાનો માટે ચર્ચાનો વિષય છે. ૫,૦૦૦ થી વધુ જગ્યાઓ પર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ બનવા માટેની આ સુવર્ણ તક છે. જો તમે પણ GSSSB CCE Exam Date 2026 ની…