Namo Matrushakti Yojana 2026: મહિલાઓને મળશે ₹૫૦૦૦ની સહાય, જાણો ઓનલાઇન અરજી કરવાની રીત અને પાત્રતા

Namo Matrushakti Yojana 2026

Namo Matrushakti Yojana 2026:ગુજરાત સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે ‘નમો માતૃશક્તિ યોજના‘ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને કુલ ૫૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો તમે હજુ સુધી અરજી નથી કરી, તો આ લેખમાં અમે તમને ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવીશું. જેના આધારે તમે કંઈપણ મુજવણ વિના … Read more