Gujarat Talati & Junior Clerk Recruitment 2026: ગુજરાતમાં તલાટી અને ક્લર્કની નવી ભરતીની જાહેરાત? જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Talati & Junior Clerk Recruitment 2026

Gujarat Talati & Junior Clerk Recruitment 2026:ગુજરાતના જે યુવાનો સરકારી નોકરીની પદ્તૈધતિ મુજબ તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજના બજેટ સત્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગમાં ખાલી પડેલી તલાટી-કમ-મંત્રી અને જુનિયર ક્લર્કની જગ્યાઓ પર નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હિલચાલ તેજ કરવામાં આવી છે. Gujarat Talati & Junior Clerk … Read more