India Post GDS Result 2026 Date: ઇન્ડિયા પોસ્ટ GDS રિઝલ્ટ ગમે ત્યારે થઈ શકે છે જાહેર, અહીં જુઓ મેરિટ લિસ્ટ અને જરૂરી દસ્તાવેજોની યાદી
India Post GDS Result 2026 Date: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), BPM અને ABPM ની ૨૮,૦૦૦થી વધુ જગ્યાઓ માટે લેવાયેલી પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી છે, તેઓ હવે India Post GDS 1st Merit List 2026 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના … Read more