Gujarat Budget 2026 Recruitment: ગુજરાત બજેટમાં ઐતિહાસિક જાહેરાત, ૨.૧૦ લાખ નવી સરકારી ભરતીઓનો રોડમેપ જાહેર, જાણો કયા વિભાગમાં કેટલી જગ્યાઓ?
Gujarat Budget 2026 Recruitment: ગુજરાતના નાણામંત્રી દ્વારા આજે વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પ સાથે યુવાનોના રોજગારને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી જાહેરાત મુજબ, આગામી પાંચ વર્ષમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ૨,૧૦,૦૦૦ (બે લાખ દસ હજાર) નવી જગ્યાઓ ભરવામાં આવશે. જો … Read more