Gujarat Police Constable Syllabus 2026: ૧.૧૦ લાખ પાસ ઉમેદવારો માટે નવી ૨૦૦ માર્કની પરીક્ષા પદ્ધતિ જાહેર, જાણો કયા વિષયો પૂછાશે?

Gujarat Police Constable Syllabus 2026

Gujarat Police Constable Syllabus 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીનું પરિણામ જાહેર થતાની સાથે જ હવે લેખિત પરીક્ષાનો જંગ શરૂ થયો છે. જે ૧,૧૦,૬૬૫ ઉમેદવારો દોડમાં સફળ થયા છે, તેમના માટે હવે પછીનો પડકાર ૨૦૦ માર્કની નવી લેખિત પરીક્ષા છે. આ વખતે પરીક્ષા પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યા છે, જે જાણવા દરેક ઉમેદવાર … Read more