GSSSB CCE Prelims Result 2026: ગૌણ સેવા ગ્રુપ A અને B નું રિઝલ્ટ આ દિવસે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ અને સંભવિત કટ ઓફ

GSSSB CCE Prelims Result 2026

GSSSB CCE Prelims Result 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ના પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ સૂત્રોના જણાવ્યા અનુસાર, મંડળ દ્વારા પરિણામ તૈયાર કરવાની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે. આ આર્ટિકલમાં આપણે GSSSB CCE Prelims Result … Read more