Government Summer Internship 2026: ભણતા ભણતા કમાવવાની અને ભારત સરકાર સાથે કામ કરવાની સુવર્ણ તક, જાણો કઈ રીતે અરજી કરવી

Government Summer Internship 2026

Government Summer Internship 2026:શું તમે કોલેજમાં અભ્યાસ કરો છો અને વેકેશનનો સદુપયોગ કરીને કંઈક નવું શીખવા માંગો છો? ભારત સરકારના વિવિધ મંત્રાલયો જેવા કે NITI Aayog, MEA (વિદેશ મંત્રાલય), અને DPIIT દ્વારા વર્ષ ૨૦૨૬ માટે સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આમાં તમને માત્ર અનુભવ જ નહીં, પણ દર મહિને ₹૧૦,૦૦૦ સુધીનું સ્ટાઈપેન્ડ પણ … Read more