ISRO YUVIKA 2026: શું તમારું સંતાન બનવા માંગે છે વૈજ્ઞાનિક? ઈસરો આપી રહ્યું છે સુવર્ણ તક, આ રીતે કરો રજીસ્ટ્રેશન
ISRO YUVIKA 2026: જો તમારું બાળક સ્પેસ, રોકેટ અને તારાઓની દુનિયામાં રસ ધરાવે છે, તો ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (ISRO) તેના સપનાઓને પાંખો આપવા તૈયાર છે. ISRO દ્વારા વર્ષ 2026 માટે ‘યુવા વિજ્ઞાની કાર્યક્રમ’ (YUVIKA) ની જાહેરાત કરવામાં આવી છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કોણ આમાં ભાગ લઈ શકે, કેવી રીતે પસંદગી થાય … Read more