Gujarat High Court Recruitment 2026: હાઈકોર્ટમાં ક્લાર્ક અને પટાવાળાની બમ્પર ભરતી, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની વિગત

Gujarat High Court Recruitment 2026

Gujarat High Court Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આશાના સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટૂંક સમયમાં ક્લાર્ક (Assistant) અને પટાવાળા (Peon/Class IV) ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ ભરતી ખાસ કરીને ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ અવસર ખુબ જ મહત્વનો … Read more