Gnyan Sahayak Bharti 2026: જ્ઞાન સહાયક ભરતી અંગે મહત્વના સમાચાર, જાણો પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કેટલી જગ્યાઓ ભરાશે?

Gnyan Sahayak Bharti 2026

Gnyan Sahayak Bharti 2026: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે અમલમાં મૂકવામાં આવેલી ‘જ્ઞાન સહાયક યોજના’ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરના અહેવાલો અને મીડિયા રિપોર્ટ્સ (VTV News) અનુસાર, રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર ટૂંક સમયમાં નવા જ્ઞાન સહાયકો (Gnyan Sahayak) ની નિમણૂક કરવામાં આવી શકે છે. આ … Read more