Digital Gujarat Scholarship 2026-27: સ્કોલરશિપના ફોર્મ ભરવાનું શરૂ, ધોરણ ૧૧ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટી અપડેટ
Digital Gujarat Scholarship 2026-27:ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Digital Gujarat Scholarship 2026 ની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. એસસી (SC), એસટી (ST), અને ઓબીસી (OBC/SEBC) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ અને જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી જાહેર કરવામાં આવી છે. મહત્વની તારીખો (Dates) લાયકાત અને આવક મર્યાદા (Eligibility) અરજી કરવા માટેના … Read more