Agniveer Post-Retirement Jobs: અગ્નિવીરો માટે રેલવેમાં નોકરીની મોટી તક, આર્મી અને રેલવે વચ્ચે મહત્વના કરાર

Agniveer Post-Retirement Jobs

Agniveer Post-Retirement Jobs: ભારતીય સેનામાં ૪ વર્ષની સેવા પૂરી કરનાર અગ્નિવીરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે અને ભારતીય સેનાએ એક ખાસ ‘Framework’ (માળખું) લોન્ચ કર્યું છે, જે અંતર્ગત નિવૃત્ત અગ્નિવીરો અને ભૂતપૂર્વ સૈનિકોને રેલવેના વિવિધ વિભાગોમાં રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સેવા કરનાર જવાનોના કૌશલ્યનો ઉપયોગ રેલવેના વિકાસમાં … Read more