Gujarat Police Physical Test Result 2026: લોકરક્ષક અને PSI શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીંથી ચેક કરો તમારું રિઝલ્ટ
Gujarat Police Physical Test Result 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી લોકરક્ષક દળ (LRD) અને સબ ઇન્સ્પેક્ટર (PSI) ની શારીરિક કસોટી (દોડ) નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ કસોટી આપી હતી, તેઓ હવે તેમનું પરિણામ અને ક્વોલિફાઈંગ સ્ટેટસ ઓનલાઈન જોઈ શકે છે. આ આર્ટિકલમાં અમે તમને રિઝલ્ટ … Read more