Gujarat TET TAT Recruitment 2026: શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર, બજેટ પછી શિક્ષણ વિભાગમાં હિલચાલ તેજ

Gujarat TET TAT Recruitment 2026

Gujarat TET TAT Recruitment 2026:ગુજરાતના હજારો ટેટ (TET) અને ટાટ (TAT) પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે. આગામી બજેટ સત્ર પહેલા શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓનો સર્વે અને ભરતીની પ્રક્રિયાને લઈને મહત્વની બેઠકોનો દોર શરૂ થયો છે. જ્ઞાન સહાયક બાદ હવે કાયમી ભરતીની આશા રાખીને બેઠેલા યુવાનો માટે આ વર્ષ નિર્ણાયક સાબિત થઈ … Read more