GSSSB CCE Mains Exam 2026: પરીક્ષા તારીખ અને સિલેબસની મોટી અપડેટ

GSSSB CCE Mains Exam 2026 Update

GSSSB CCE Mains Exam 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ની પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારો માટે હવે મુખ્ય પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ GSSSB CCE Mains Exam 2026 Update વિશે પૂછી રહ્યા છે, ત્યારે મંડળ દ્વારા પરીક્ષા લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ … Read more