ISRO Recruitment 2025 : 90,000 પગારવાળી સરકારી નોકરીની મોટી તક, ISROમાં બહાર પડી ભરતી, જાણો ડિટેઈલ
ISRO Recruitment 2025, Government Jobs: સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેમના માટે એક ખાસ તક છે. ISRO (Indian Space Research Organization) ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે અમુક ખાસ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. ISRO Recruitment: ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા ટેકનિશિયન B અને ફાર્માસિસ્ટ A ની જગ્યાઓ માટે નવી … Read more