TAT Secondary Exam Notification 2026: ગુજરાત માધ્યમિક શિક્ષક ભરતી માટે મોટી જાહેરાત; જાણો પરીક્ષા પદ્ધતિ, લાયકાત અને ફોર્મ ભરવાની તારીખ

TAT Secondary Exam Notification 2026

TAT Secondary Exam Notification 2026: ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ (Secondary Schools) માં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા Teacher Aptitude Test (TAT-S) 2026 લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લેખમાં અમે તમને Eligibility, Syllabus, Exam Pattern અને Notification PDF વિશેની તમામ વિગતો … Read more