SSC MTS Recruitment 2026: ૧૦ પાસ ઉમેદવારો માટે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ૮,૦૦૦+ જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ વિગત

SSC MTS Recruitment 2026

SSC MTS Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને હવાલદારની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. SSC MTS Recruitment 2026 અંતર્ગત ગ્રુપ ‘સી’ ની બિન-ગેઝેટેડ જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીની ખાસિયત એ છે કે તે માત્ર ૧૦ પાસ પર હોય છે અને પરીક્ષા … Read more