Apply In SBI Fellowship 2026: શું તમે પણ સમાજમાં બદલાવ લાવવા માંગો છો? SBI યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ માટે આ રીતે કરો અરજી
Apply In SBI Fellowship 2026: જો તમે ગ્રેજ્યુએટ છો અને તમારી પાસે કંઈક અલગ કરવાની અને ગ્રામીણ ભારતને બદલવાની ધગશ છે, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. આ માત્ર કોઈ સરકારી સ્કીમ નથી, પણ યુવાનો માટે ‘ભારતને જાણવા’ અને ‘ભારતને બદલવા’ માટેનું એક પ્લેટફોર્મ છે. આ લેખમાં … Read more