RBI Assistant Recruitment 2026: ભારતીય રિઝર્વ બેંકમાં 650 આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતીની જાહેરાત; ગ્રેજ્યુએટ પાસ માટે સુવર્ણ તક, જાણો કેવી રીતે કરશો અરજી
RBI Assistant Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા અને નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે આ વર્ષના સૌથી મોટા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) પેનલ વર્ષ 2025 હેઠળ 650 આસિસ્ટન્ટ (Assistant) ની જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ ભરતી પ્રક્રિયા 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે. જો તમે પણ … Read more