GSSSB Additional Assistant Engineer Recruitment 2026: ગૌણ સેવા દ્વારા એન્જિનિયરો માટે ૯૭૪ જગ્યાઓ પર બમ્પર ભરતી, ૧૨ માર્ચ પહેલા કરો અરજી
GSSSB Additional Assistant Engineer Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. નર્મદા, જળસંપત્તિ અને…