Gujarat Budget 2026 Highlights: ગુજરાતનું ₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ; ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ માટે મોટી જાહેરાતો, જાણો શું સસ્તું અને શું મોંઘું?
Gujarat Budget 2026 Highlights: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ૫મી વખત બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭નું આ બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે ₹4,08,053 કરોડનું છે. આ બજેટમાં કોઈ નવો કરવેરો (No New Tax) નાખવામાં આવ્યો નથી, જે સામાન્ય જનતા માટે મોટી રાહત છે. આ લેખમાં અમે તમને ગુજરાત … Read more