8th Pay Commission Update: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર; જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ અને પગારમાં કેટલો થશે વધારો?

8th Pay Commission Update

8th Pay Commission Update:કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન કહો કે આતુરતા એ છે કે 8મું પગાર પંચ ક્યારે આવશે અને લાગુ ક્યારે થશે? સાતમા પગાર પંચ (7th Pay Commission) ને ૧૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, અત્યારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી નવા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. … Read more