Union Budget 2026 Live: રજુ થયું દેશનું બજેટ; ટેક્સ સ્લેબમાં ફેરફાર કે ખેડૂતોને મોટી ભેટ? જાણો મધ્યમ વર્ગની ૫ મોટી અપેક્ષાઓ.

Union Budget 2026

Union Budget 2026 Live:દેશના અર્થતંત્ર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ભારતની આઝાદીના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે ૧૧ વાગ્યે સંસદમાં બજેટ ભાષણ શરૂ કરશે. મધ્યમ વર્ગથી લઈને ખેડૂતો સુધી, દરેકની નજર આ બજેટ પર ટકેલી છે. રવિવારે રચાશે ઇતિહાસ! રજાના દિવસે નાણામંત્રી ખોલશે … Read more