Indian Army Agniveer Recruitment 2026: ભારતીય સેનામાં 25,000 થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી; ધોરણ 8, 10 અને 12 પાસ માટે મોટી તક, જાણો સંપૂર્ણ વિગત
Indian Army Agniveer Recruitment 2026: દેશસેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે ખુશખબર છે! ભારતીય સેના (Indian Army) દ્વારા અગ્નિપથ યોજના (Agnipath Scheme) હેઠળ વર્ષ 2026 માટે 25,000 થી વધુ અગ્નિવીરોની ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ લેખમાં અમે તમને Age Limit, Educational Qualification, Physical Test, અને Online Application પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપીશું. … Read more