Gujarat Final Voter List 2026: ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર; 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, લિસ્ટમાં તમારું નામ અત્યારે જ ચેક કરો

Gujarat Final Voter List 2026

Gujarat Final Voter List 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારાSIR ની કામગીરી પૂર્ણ થયા બાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રાજ્યની આખરી મતદાર યાદી (Final Electoral Roll) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વખતે યાદીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં લાખો નવા નામો ઉમેરાયા છે અને ઘણા … Read more