PM Kaushal Vikas Yojana 2025: સરકાર આપશે ફ્રી સ્કિલ ટ્રેનિંગ અને સર્ટિફિકેટ, જાણો સંપૂર્ણ માહિતી

PM Kaushal Vikas Yojana 2025

PM Kaushal Vikas Yojana 2025:ભારત સરકાર દ્વારા યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય આપવા માટે Pradhan Mantri Kaushal Vikas Yojana (PMKVY) ચલાવવામાં આવે છે. આ યોજના ખાસ કરીને એવા યુવાઓ માટે છે, જે ઓછા ભણતર કે આર્થિક કારણોસર આગળ વધી શકતા નથી. PMKVY અંતર્ગત સરકાર Free Skill Training, Assessment, અને Government Certificate આપે છે, જેથી યુવાનોને નોકરી કે … Read more