India Post GDS Result 2026: અહીંથી ચેક કરો ઇન્ડિયા પોસ્ટ GDS રિઝલ્ટ અને મેરિટ લિસ્ટ, જાણો ગુજરાતનું કટ-ઓફ
India Post GDS Result 2026: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની પોસ્ટ માટે અરજી કરનાર લાખો ઉમેદવારો હવે તેમના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. India Post GDS Result 2026 ટૂંક સમયમાં સત્તાવાર પોર્ટલ પર જાહેર કરવામાં આવશે. આ ભરતી ખાસ કરીને ૧૦ મુ ધોરણ પાસ ઉમેદવારો માટે હોવાથી અને તેમાં કોઈ … Read more