Gujarat Primary School Exam 2026: ધોરણ ૩ થી ૮ ની વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર; જાણો ક્યારથી શરૂ થશે પેપર?
Gujarat Primary School Exam 2026: ગુજરાતની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા Annual Exam 2026 (દ્વિતીય સત્રાંત કસોટી) ના આયોજન અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જો તમે પણ તમારા બાળકની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ લેખમાં તમને Exam … Read more