UPSC CSE Notification 2026: IAS-IPS ની ૯૩૩ જગ્યાઓ માટે ભરતી જાહેર; ૨૪ મે ના રોજ લેવાશે પ્રિલિમ્સ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ અરજી કરવાની રીત.
UPSC CSE Notification 2026:યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2026 માટે વિગતવાર નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. આ વર્ષે ૯૩૩ બેઠકો માટે ભરતી કરવામાં આવશે, જેમાં IAS, IPS, IFS અને અન્ય ગ્રુપ ‘A’ અને ‘B’ સેવાઓનો સમાવેશ થાય છે. જે ઉમેદવારો ભારત સરકારના ઉચ્ચ વહીવટી પદ પર નોકરી મેળવવા માંગે છે, તેઓ હવે … Read more