UGC Anti-Discrimination Rules 2026: યુનિવર્સિટીઓમાં જાતિવાદ રોકવા નવા નિયમો કે નવો વિવાદ? જાણો શું છે આખી ‘Controversy’
UGC Anti-Discrimination Rules 2026: ભારત સરકારની શિક્ષણ શાખા એ યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તાજેતરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે Anti-Discrimination Rules 2026 ની જાહેરાત કરી છે. આ નિયમોનો મુખ્ય હેતુ કેમ્પસમાં જાતિ (Caste), ધર્મ અને લિંગના આધારે થતા ભેદભાવને રોકવાનો છે. પરંતુ, આ નિયમો જાહેર થતાની સાથે જ એક મોટો વિવાદ અને (Controversy) શરૂ થઈ … Read more