Farm Fencing Subsidy Yojana 2026: ખેડૂતોને ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા મળશે મોટી સહાય; જાણો ઓનલાઇન અરજી કરવાની રીત

Farm Fencing Subsidy Yojana 2026

Farm Fencing Subsidy Yojana 2026: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને રખડતા ઢોર અને જંગલી જાનવરોથી બચાવવા માટે કાંટાળી તારની વાડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પોતાના ખેતરની ફરતે વાડ બનાવવા માટે આર્થિક સહાય (Subsidy) આપવામાં આવે છે. જો તમે પણ એક ખેડૂત છો અને તમારા પાકનું રક્ષણ કરવા માંગો છો, તો … Read more