PNB Bank Recruitment 2026: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની રીત
PNB Bank Recruitment 2026: બેંકિંગ સેક્ટરમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે પંજાબ નેશનલ બેંક (PNB) એક સારી તક લઈને આવી છે. PNB Bank Recruitment 2026 અંતર્ગત સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO), ક્લાર્ક અને પટાવાળા (Peon) જેવી વિવિધ વિભાગની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી દ્વારા બેંક તેના વિવિધ ઓપરેશનલ વિભાગોને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવેલ છે. આ … Read more