GSEB Hall Ticket 2026: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ની હોલ ટિકિટ જાહેર; ડાઉનલોડ કરવા માટે અનુસરો આ સ્ટેપ્સ અને જાણો પરીક્ષાના નિયમો
GSEB Hall Ticket 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી માર્ચ ૨૦૨૬ માં લેવાનાર ધોરણ ૧૦ (SSC) અને ધોરણ ૧૨ (HSC) ની બોર્ડ પરીક્ષાઓ માટે Hall Ticket (પ્રવેશિકા) જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓ અને શાળાઓ હવે સત્તાવાર વેબસાઈટ પરથી હોલ ટિકિટ મેળવી શકશે. આ … Read more