SBI Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 12,000 થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી; પગાર ₹37,000 થી શરૂ, જાણો અરજી કરવાની સંપૂર્ણ રીત

SBI Recruitment 2026

SBI Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા આપણા ગુજરાતના યુવાનો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી ખુશખબર આવી છે. વર્ષ ૨૦૨૬ માટે SBI દ્વારા Junior Associate (Clerk) અને Probationary Officer (PO) ની મોટી ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ લેખમાં અમે તમને SBI Recruitment 2026 ની લાયકાત, વય મર્યાદા, સિલેબસ અને ઓનલાઇન … Read more