SBI Clerk Mains Result 2026: એસબીઆઈ ક્લાર્ક મેઈન્સનું પરિણામ જાહેર; જાણો તમારો સ્કોર અને કટ-ઓફ માર્ક્સ અહીંથી

SBI Clerk Mains Result 2026

SBI Clerk Mains Result 2026: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં જૂનિયર એસોસિયેટ (Junior Associate) ની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. SBI Clerk Mains Exam નું પરિણામ હાલ ગમે તે સમયે સત્તાવાર વેબસાઈટ પર જાહેર થઈ શકે છે. જો તમે અથવા તમારા કોઈપણ મિત્રો કે સગા-વહાલાએ ૨૧ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ લેવાયેલ … Read more