Saurashtra University Recruitment 2025-26: રાજકોટમાં ₹49,600 સુધી પગારની નોકરી! 41 પોસ્ટ માટે ઓનલાઈન અરજી શરૂ

Saurashtra University Recruitment 2025-26 : રાજકોટ માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. Saurashtra University Recruitment 2025-26 અંતર્ગત યુનિવર્સિટી દ્વારા 41 Non-Teaching (બિન શૈક્ષણિક) પોસ્ટ માટે ભરતીની જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં Senior Assistant, Junior Superintendent, Stenographer, Clerk, Data Operator જેવી વિવિધ પોસ્ટ સામેલ છે.

ખાસ વાત એ છે કે કેટલીક પોસ્ટમાં ઉમેદવારોને ₹49,600 સુધીનો ફિક્સ પગાર આપવામાં આવશે. જો તમે Government Job in Gujarat શોધી રહ્યા છો, તો આ તક તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Saurashtra University Recruitment 2025-26 – Overview

વિગતમાહિતી
સંસ્થાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
પોસ્ટNon-Teaching Staff (Various Posts)
કુલ જગ્યા41
અરજી મોડOnline
છેલ્લી તારીખ18 જાન્યુઆરી 2026
Official Websitesaurashtrauniversity.ac.in

Post-wise Vacancy Details

પોસ્ટજગ્યા
PS to VC (Stenographer)1
Junior Superintendent6
Junior Stenographer1
Store Keeper2
Electrical Supervisor1
Senior Assistant20
Franking Machine Operator1
Assistant-cum-Clerk / Data Operator9
કુલ41

Educational Qualification

Saurashtra University Bharti 2025-26 માં દરેક પોસ્ટ માટે અલગ અલગ Educational Qualification નક્કી કરવામાં આવી છે.
કોઈ પોસ્ટ માટે Graduate Degree જરૂરી છે, તો કેટલીક પોસ્ટ માટે Typing / Stenography Skill પણ જરૂરી છે.

નોંધ : ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા Official Notification ધ્યાનપૂર્વક વાંચી લેવું.

Salary Structure (Fixed Pay)

પોસ્ટપગાર
PS to VC Stenographer₹49,600
Junior Superintendent₹40,800
Junior Stenographer₹40,800
Store Keeper₹40,800
Electrical Supervisor₹40,800
Senior Assistant₹26,000
Franking Machine Operator₹26,000
Assistant / Clerk / Data Operator₹26,000

Application Fee

કેટેગરીફી
General₹1000
SC / ST / SEBC / EWS / PwBD₹750

Selection Process

  • Written Exam (Exam-A / Exam-B)
  • અને / અથવા Interview

Exam Date અને Schedule યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

How to Apply Online?

  1. Official Website saurashtrauniversity.ac.in પર જાઓ
  2. Recruitment Section માં સંબંધિત RC Notification પસંદ કરો
  3. Online Application Form ભરો
  4. Application Fee Pay કરો
  5. Final Submit કર્યા બાદ Print Out સાચવી રાખો

Important Instructions

  • દરેક પોસ્ટ માટે અલગ અરજી ફરજિયાત
  • Age, Qualification અને Experience Notification મુજબ ચકાસી લો
  • PwBD ઉમેદવારો માટે ખાસ નિયમો લાગુ પડશે
  • nokrijagat.com પર જવા માટે : અહી ક્લિક કરો

Leave a Comment