PM Kisan Status 2026
| |

PM Kisan Status 2026: ખેડૂતોના ખાતામાં આવશે ₹૨૦૦૦નો હપ્તો, e-KYC અને બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ આ રીતે ચેક કરો.

PM Kisan Status 2026: ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કિસાન સન્માન નીધી યોજનામાં દર વર્ષે ઈ કેવાયસી કરાવવું ફરજીયાત છે. જો તમારા ખાતાનું ઈ કેવાયસી કરેલ નહી હોય to તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 નો હપ્તો પડશે નહી. તો ચાલો આપણે આ લેખમાં આ યોજનાના દરેક પાસાઓની વિગતવાર માહતી મેળવીશું.

યોજનાની વિગત

ભારતના કરોડો ખેડૂતોને વાર્ષિક ₹૬,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યારે ૨૦૨૬ ના પ્રથમ હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

હપ્તાનું વિતરણ (Installment Details)

હપ્તોસમયગાળોરકમ
એપ્રિલ થી જુલાઈ૧ લો હપ્તો₹૨,૦૦૦
ઓગસ્ટ થી નવેમ્બર૨ જો હપ્તો₹૨,૦૦૦
ડિસેમ્બર થી માર્ચ૩ જો હપ્તો₹૨,૦૦૦

પાત્રતા (Eligibility)

  1. ઇન્કમ ટેક્સ ભરતા ખેડૂતોને આ લાભ મળતો નથી.
  2. ખેડૂત પાસે પોતાની ખેતીલાયક જમીન હોવી જોઈએ.
  3. ખેડૂત કોઈ પણ બંધારણીય પદ કે સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.

જરૂરી દસ્તાવેજો (Documents List)

1. આધાર કાર્ડ (મોબાઈલ લિંક સાથે)
2. જમીનના ૮-અ અને ૭/૧૨ ના ઉતારા
3. બેંક પાસબુક (આધાર સીડેડ)
4. રેશન કાર્ડ

Important link.

હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહી જોવા માટે અહીં ક્લિક કરો

સ્ટેટસ મોબાઈલ નંબર દ્વારા જાણવા માટે અહીં ક્લીક કરો

આ પણ વાંચો
Plugin developed by ProSEOBlogger. Get free gpl themes.

સ્ટેટસ આધાર કાર્ડ નંબર દ્વારા જાણવા માટે અહીં ક્લિક કરો 

How to link Aadhaar with PM Kisan account online?:

PM KISAN Sanman Nidhi Yojana New Registration Link

 તમારા ગામનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

⏩ more Details: Click here

PM kisan की ओफिसिअल वेबसाइट के लिएयहाँ क्लिक करे

◼️યાદીમાં તમારું નામ ચેક કરવા અહીં ક્લિક કરો

◼️22 મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહીં ચેક કરવા અહીં ક્લિક કરો

◼️યાદી માથી નામ કમી થયેલ હોય તો યોજનાનો લાભ લેવાની પ્રોસેસ જાણો

◼️ઓનલાઇન e-KYC કરવા અહીં ક્લિક કરો

કઈ રીતે એપ્લાય કરવું? (How to Apply)

કઈ રીતે એપ્લાય કરવું? (How to Apply)

pmkisan.gov.in પર જાઓ અને ‘New Farmer Registration’ પર ક્લિક કરો.

આધાર નંબર અને મોબાઈલ નંબર નાખી OTP થી વેરિફિકેશન કરો.

તમારી જમીનની વિગતો (સર્વે નંબર, ખાતા નંબર) ભરો.

ઓનલાઈન સબમિટ કર્યા બાદ તાલુકા કક્ષાએથી મંજૂરી મળશે.

વધારાની ટીપ

આ તમામ યોજનાઓ માટે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે મોટાભાગની પ્રક્રિયા OTP આધારિત હોય છે.

મહત્વપૂર્ણ લિંક્સ

યોજનામાં ડાયરેક્ટ એપ્લાઇ કરવા માટે :અહી ક્લિક કરો
અન્ય સરકારી યોજનાઓ વિષેની માહિતી માટે:અહી ક્લિક કરો

FQA (વારંવાર પૂછાતા પ્રશ્નો)

1. e-KYC કેવી રીતે કરવું?

જવાબ: વેબસાઈટ પર ‘e-KYC’ ઓપ્શનમાં જઈ આધાર નંબર નાખીને.

2. હપ્તો ક્યારે આવશે?

જવાબ:દર ૪ મહિને સરકાર તારીખ જાહેર કરે છે.

3. સ્ટેટસમાં ‘FTO is generated’ નો અર્થ શું?

જવાબ:એટલે કે પૈસા જમા થવાની પ્રક્રિયામાં છે.

4. શું પત્ની અને પતિ બંનેને લાભ મળે?

જવાબ:ના, કુટુંબમાં એક જ વ્યક્તિને.

5. જમીન હજુ પિતાના નામે હોય તો?

જવાબ:તો પુત્રને લાભ ન મળે, જમીન પોતાના નામે હોવી જોઈએ.

6. મોબાઈલ નંબર ખોટો હોય તો?

જવાબ:આધાર સેન્ટર પર જઈ સુધારો કરવો.

7. NPCI લિંકિંગ શું છે?

જવાબ:બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ.

8. ફોર્મમાં ભૂલ હોય તો ક્યાં સુધારવી?

જવાબ: ‘Edit Candidate Details’ માં જઈને.

ડિસ્ક્લેમર (Disclaimer)

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સમાચાર પત્રો, સત્તાવાર સરકારી વેબસાઇટ્સ અને જાહેર માધ્યમો પર ઉપલબ્ધ ડેટાના આધારે તૈયાર કરવામાં આવી છે. યોજનાના નિયમો, સહાયની રકમ અને શરતોમાં સરકાર દ્વારા કોઈપણ સમયે ફેરફાર થઈ શકે છે. વાચકોને વિનંતી છે કે કોઈપણ યોજનામાં અરજી કરતા પહેલા સત્તાવાર સરકારી પોર્ટલની મુલાકાત અવશ્ય લેવી અને તમામ સૂચનાઓ વાંચી લેવી. અમે કોઈપણ નાણાકીય લેવડદેવડ કે ખોટી માહિતી માટે જવાબદાર નથી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *