Google Free Certification Courses 2026
| | |

Google Free Certification Courses 2026: ફ્રી સર્ટિફિકેટ સાથે ઓનલાઇન કોર્સ કરો અને કરિયર બનાવો

Google Free Certification Courses 2026 આજે વિદ્યાર્થીઓ અને job seekers માટે એક મોટી તક બની ગઈ છે. જો તમે કોઈ skill શીખવા માંગો છો અને સાથે certificate પણ મેળવવો છે, તો Google દ્વારા આપવામાં આવતા free online courses તમારા માટે best option છે.

Google Free Certification Courses 2026 શું છે?

Google દ્વારા વિવિધ online platforms પર free courses આપવામાં આવે છે જેમાં digital marketing, data analytics, IT support અને AI જેવા skills શીખવવામાં આવે છે.

Top Google Free Certification Courses 2026 (Table)

Course NameDurationCertificateBest For
Digital Marketing40+ HoursYesBeginners
Data Analytics3–6 MonthsYesIT Jobs
IT Support3 MonthsYesTech Field
UX Design2–4 MonthsYesDesigners
AI Basics1–2 MonthsYesFuture Skills

આ પણ વાંચો : Best Education Loan and Scholarship Schemes 2026 for Government Job Aspirants

Google Courses કેમ કરવા જોઈએ?

  • ફ્રી માં skill શીખવાની તક
  • International certificate મળે
  • Resume strong બને
  • Job opportunities વધે
  • Work from home chances વધે

Platforms for Google Courses

PlatformTypeCertificate
Google Digital GarageFreeYes
CourseraFree/PaidYes

Apply કેવી રીતે કરવું? (Steps)

  1. Google Digital Garage અથવા Coursera website પર જાઓ
  2. Join Free મા જઇ Account બનાવો
  3. Course પસંદ કરો
  4. Start Learning પર click કરો
  5. Course complete કરો
  6. Certificate download કરો

Eligibility & Benefits Table

CriteriaDetails
Age LimitNo Limit
QualificationAny Student
FeeFree
ModeOnline
CertificateAvailable

કેટલું કમાઈ શકાય?

SkillMonthly Income
Digital Marketing₹20,000 – ₹80,000
Data Analytics₹40,000 – ₹1,00,000
Freelancing₹10,000 – ₹50,000

Important Tips

  • Skill પર focus કરો
  • Daily practice કરો
  • Certificate LinkedIn પર add કરો
  • Fake courses થી દૂર રહો.

આ પણ વાંચો: Gujarat Police Salary 2026: ગુજરાત પોલીસનો પગાર, ભથ્થાં અને પ્રમોશન માહિતી

FAQ – Google Free Certification Courses 2026

1. Google courses free છે?

2. Certificate મળે છે?

જવાબ: હા, કોર્ષ પુર્ણ થયે સર્ટિફિકેટ ડાઉંન્લોડ થાય છે.

3. Mobile થી કરી શકાય?

જવાબ: હા. ચોક્ક્ચ આ કોર્ષ મોબાઇલ થી પણ કરી શકાય છે.

4. Duration કેટલો છે?

જવાબ: Course મુજબ Duration બદલાય છે.

5. Job મળે?

જવાબ: Skill આધારિત Job મળે છે.

6. Beginner માટે best course?

જવાબ: Digital Marketing એ બિગનર માટે બેસ્ટ કોર્ષ છે.

7. Gujarati માં courses છે?

જવાબ: મુખ્યત્વે English ભાષા માં જ હોય છે.

8. કેટલા courses કરી શકાય?

જવાબ: Unlimited, તમારે જેટલા કોર્ષ કરવા હોય તેટલા કરી શકાય છે.

Disclaimer

Nokrijagat.com એ કોઈ સરકારી વેબસાઈટ નથી અને કોઈ સરકારી સંસ્થા સાથે સંલગ્ન નથી. અહીં આપવામાં આવેલી “Google Free Certification Courses 2026” ની માહિતી વિવિધ સમાચારો અને મિડિયા માથી એક્ત્ર કરેલ હોય માત્ર શૈક્ષણિક અને માહિતી માટે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *