ઓફિશિયલ: CTET (Feb 2026) માટે તારીખ ફાઈનલ – હવે તૈયારી શરૂ કરો!
CTET (Feb 2026) : Central Board of Secondary Education (CBSE) એ જાહેરાત કરી છે કે CTET (21મો સત્ર) 8 ફેબ્રુઆરી 2026 રોજ યોજાશે. આ પરીક્ષા ભારતભરમાં 132 શહેરોમાં અને 20 ભાષાઓમાં લેવામાં આવશે. આ જાહેરાત તમામ aspirants માટે મોટી ખબર છે, કારણ કે તેના દ્વારા તેઓ આગળની registration, તૈયારી અને રિસોર્સની યોજના સમયસર બનાવી શકે…