CTET February Answer Key 2026 OUT (LIVE): પ્રોવિઝનલ આન્સર કી જાહેર, અહીંથી ડાઉનલોડ કરો @ctet.nic.in
CTET February Answer Key 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આયોજિત સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ફેબ્રુઆરી પરીક્ષાની આન્સર કી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, CBSE દ્વારા પ્રોવિઝનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ જાહેર કરી દેવામાં આવી છે. ઉમેદવારો તેમની ઉત્તરવહી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે….