PM Kisan 22nd Installment Date 2026: પીએમ કિસાન 22મો હપ્તો ક્યારે આવશે?
PM Kisan 22th Installment Date 2026: ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘પીએમ કિસાન સન્માન નિધિ યોજના’ ચલાવવામાં આવે છે. અત્યારે કરોડો ખેડૂતો PM Kisan 22th Installment Date 2026 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ એક લાભાર્થી ખેડૂત છો અને જાણવા માંગો છો કે 22મો હપ્તો ક્યારે જમા થશે,…