Anuj Agnihotri UPSC Topper: જાણો AIR 43 મેળવનાર અનુજ અગ્નિહોત્રીની સંઘર્ષગાથા અને તેમની સફળતાની સ્ટ્રેટેજી
Anuj Agnihotri UPSC Topper: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષા પાસ કરવી એ દરેક વિદ્યાર્થી માટે લોઢાના ચણા ચાવવા સમાન છે, પરંતુ જ્યારે ઈરાદો મક્કમ હોય ત્યારે સફળતા પણ ચોક્કસ મળે છે. Anuj Agnihotri UPSC Topper તરીકે ઉભરી આવ્યા છે, જેમણે UPSC Civil Services Examination (CSE) 2023 માં સમગ્ર ભારતમાં 43મો રેન્ક (AIR 43)…