Saurashtra University Recruitment 2025-26 : રાજકોટ માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. Saurashtra University Recruitment 2025-26 અંતર્ગત યુનિવર્સિટી દ્વારા 41 Non-Teaching (બિન શૈક્ષણિક) પોસ્ટ માટે ભરતીની જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં Senior Assistant, Junior Superintendent, Stenographer, Clerk, Data Operator જેવી વિવિધ પોસ્ટ સામેલ છે.
ખાસ વાત એ છે કે કેટલીક પોસ્ટમાં ઉમેદવારોને ₹49,600 સુધીનો ફિક્સ પગાર આપવામાં આવશે. જો તમે Government Job in Gujarat શોધી રહ્યા છો, તો આ તક તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
Saurashtra University Recruitment 2025-26 – Overview
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ |
| પોસ્ટ | Non-Teaching Staff (Various Posts) |
| કુલ જગ્યા | 41 |
| અરજી મોડ | Online |
| છેલ્લી તારીખ | 18 જાન્યુઆરી 2026 |
| Official Website | saurashtrauniversity.ac.in |
Post-wise Vacancy Details
| પોસ્ટ | જગ્યા |
|---|---|
| PS to VC (Stenographer) | 1 |
| Junior Superintendent | 6 |
| Junior Stenographer | 1 |
| Store Keeper | 2 |
| Electrical Supervisor | 1 |
| Senior Assistant | 20 |
| Franking Machine Operator | 1 |
| Assistant-cum-Clerk / Data Operator | 9 |
| કુલ | 41 |
Educational Qualification
Saurashtra University Bharti 2025-26 માં દરેક પોસ્ટ માટે અલગ અલગ Educational Qualification નક્કી કરવામાં આવી છે.
કોઈ પોસ્ટ માટે Graduate Degree જરૂરી છે, તો કેટલીક પોસ્ટ માટે Typing / Stenography Skill પણ જરૂરી છે.
નોંધ : ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા Official Notification ધ્યાનપૂર્વક વાંચી લેવું.
Salary Structure (Fixed Pay)
| પોસ્ટ | પગાર |
|---|---|
| PS to VC Stenographer | ₹49,600 |
| Junior Superintendent | ₹40,800 |
| Junior Stenographer | ₹40,800 |
| Store Keeper | ₹40,800 |
| Electrical Supervisor | ₹40,800 |
| Senior Assistant | ₹26,000 |
| Franking Machine Operator | ₹26,000 |
| Assistant / Clerk / Data Operator | ₹26,000 |
Application Fee
| કેટેગરી | ફી |
|---|---|
| General | ₹1000 |
| SC / ST / SEBC / EWS / PwBD | ₹750 |
Selection Process
- Written Exam (Exam-A / Exam-B)
- અને / અથવા Interview
Exam Date અને Schedule યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
How to Apply Online?
- Official Website saurashtrauniversity.ac.in પર જાઓ
- Recruitment Section માં સંબંધિત RC Notification પસંદ કરો
- Online Application Form ભરો
- Application Fee Pay કરો
- Final Submit કર્યા બાદ Print Out સાચવી રાખો
Important Instructions
- દરેક પોસ્ટ માટે અલગ અરજી ફરજિયાત
- Age, Qualification અને Experience Notification મુજબ ચકાસી લો
- PwBD ઉમેદવારો માટે ખાસ નિયમો લાગુ પડશે
- nokrijagat.com પર જવા માટે : અહી ક્લિક કરો
Dr. Paresh Bhatt is a seasoned HR professional with over 10 years of experience in human resources, specializing in talent acquisition, employee engagement, and organizational development. Passionate about fostering positive workplace cultures, Paresh delivers strategic HR solutions to drive business success.