LIC Bima Sakhi Yojana 2026: મહિલાઓ માટે કમાણીની સોનેરી તક, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા
LIC Bima Sakhi Yojana 2026: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનું નામ છે ‘બીમા સખી યોજના’. આ યોજના હેઠળ મહિલાઓ LIC સાથે જોડાઈને દર મહિને સારી એવી કમાણી કરી શકે છે. જો તમે ગૃહિણી છો અથવા અભ્યાસ કરી…