CSIR IITR Recruitment 2026: લખનૌ ખાતે રિસર્ચ જોબ્સ માટે નવી ભરતી જાહેર | અહીંથી કરો ઓનલાઇન અરજી
CSIR IITR Recruitment 2026: જો તમે સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોવ અને રિસર્ચમાં રસ ધરાવતા હોવ, તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) હેઠળની પ્રતિષ્ઠિત સંસ્થા IITR લખનૌ દ્વારા વિવિધ પ્રોજેક્ટ સ્ટાફની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને જુનિયર રિસર્ચ ફેલો (JRF), પ્રોજેક્ટ એસોસિએટ અને ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી…